સામગ્રી :
- ૨ પેકેટ મેગી
- ૧ કપ સમારેલ ગાજર
- મરચુ ૨ બટાકા
- બાફેલા ૨ ચમચી પાલક
- સમારેલ ૧ ચમચી લસણની પેસ્ટ
- ૧/૪ ચમચી હળદર પાવડર
- ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
- ૧/૨ ચમચી ચાટ મસાલો
- ૧/૨ ચમચી આમચુર મીઠું સ્વાદ અનુસાર
- ૧ કપ તેલ
રીત :
સૌ પ્રથમ મેગીને એક પેનમાં તેલ નાખી બાફીલો. ધ્યાનમાં રાખો કે તેમાં મેગી મસાલો નાખવાનો નથી. હવે એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરી તેમાં ડુંગળી, લસણની પેસ્ટ, લીલા મરચા, મેગી મસાલો અને સુકા મસાલાને મિક્સ કરી લો.
હવે આ મિશ્રણમાં બાફેલી મેગી અને બારીક સમારેલ ગાજર, કોબીજ, પાલક અને શિમલ મરચુ નાખી હળવા હાથ મિક્સ કરો.