જ્યાદાતર લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાની રહેતી હોય છે. વાળની સુંદરતા વધારવા માટે આપણે ઘણા મોંધા હેર પ્રોડક્ટનો ઉપયોગ કરો છો. તેમાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ શું તમે જાણો છો વાળને સુંદર રાખવા માટે મોંઘા પ્રોડક્ટની જરુર નથી પરંતુ તમે ગુડ હલ ફુલનો ઉપયોગ કરીને પણ વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો.
– ગુડહલનું ફુલ :ગુડ હલનું ફુલમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે જેમાં વીટામીન સી, કેલ્શીયમ, વધુ માત્રામાં જોવા મળે છે. જો તમારા વાળ શુષ્ક હોય તો તમે આ ફુલનો ઉપયોગ કરી શકો છો. તેના ઉ૫યોગ માટે તમારે આ ફુલની પસંદગીને પીસીને તેમાં ઇંડા મીક્સ કરી વાળમાં લગાવો. આમ કરવાથી વાળ સુંદર અને કાળા બંને છે.
– ફુલ અને આંબળા :જો તમારા વાળ શુષ્ક અને ચમક વગરના હોય તો આના ઉપયોગથી તમે વાળને ચમકદાર બનાવી શકો છો. જો તમે તમારા વાળનો ગ્રોંથ વધારવા માંગતા હો તો ગુડ હલના ફુલ સાથે આંબળાને પીસીન એક લેપ તૈયાર કરો. ત્યાર બાદ આ લેપને વાળમાં લગાવો અને થોડા સમય બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. તેના ઉપયોગથી તમારા વાળ ખરવાની સમસ્યા રહેશે નહિં.