વાળ ખરવાની સમસ્યા આજ-કાલ અડધાની સમસ્યા બની ગઇ છે. આ સમસ્યા બની ગઇ છે આ સમસ્યાથી સ્ત્રી અને પુરુષ બને પરેશાન છે. વાળ ખરવાના ભલે ગમે તે કારણ હોય પરંતુ આજે અમે એવો નુશ્કા બતાવીશું કે તમારી આ સમસ્યા દુર થઇ જશે. વાળ ખરતા રોકવા માટે ઘરે જ લસણની પેસ્ટનું શેમ્પુ બનાવો..

આ શેમ્પુ બનાવા માટે એક ચમચો ઓલીવ ઓપલ, પીપરમીંટ ઓપલની ૩-૪ બુંદ અને ૩-૪ ટી સ્પુન બનાવા માટે સૌથી પહેલા લસણ ફોલોની પે સાફ પાણીથી ધોઇ લો. ત્યાર બાદ તેમની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં પાણીમાં પાણી મીક્સ કરી તેને સ્મુધ બનાવો. ત્યાર બાદ તેમાં ઓલીવ ઓપલ,પેપરમીંટ ઓપલ, ટી ટ્રી ઓપલ મેળવીને મીક્સ કરો.આ પેસ્ટને તમે જે શેમ્પુનો ઉપયોગ કરતા હોય તેમાં મીક્સ કરો આ શેમ્પુનો ઉપયોગ અઠવાડિયામાં ૨-૪ વખત કરો.

આ શેમ્પુનો ઉપયોગથી તમારા વાળ ખરતા અટકી જાશે અને વાળને મજબુત અને લાંબા બનાવશે. આ શેમ્પુના ઉપયોગથી ફાટેલા વાળની સમસ્યા પણ હલ હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.