બચત જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે, મોટાભાગના યંગસ્ટર્સની મોટી સમસ્યા છે કે, બચત નથી થતી, કારણ કે આ દિવસોમાં ઓનલાઇન કંપનીઓ ઓફર્શ લઈને આવે છે. યંગસ્ટર્સ આસાનીથી તેની ડિસકાઉન્ટ સ્કીમનો શિકાર બની જાય છે. હમેશાં જોવા મળે છે કે,તહેવારોની સીઝનમા આખરે તેઓ મનીબેસ થઈ જાય છે. તો જાનીલો બચત કરવાની આ ઈજી ટિપ્સ.

  • બચત પૈસા અલગ એકાઉન્ટમાં રાખો

સેલેરી આવ્યા બાદ અમુક રકમ તો બચાવી જ જોઈએ તેની સૌથી મોટી રીત અન્ય સેવિંગ એકાઉન્ટ બનાવવાની છે. ડિસેમ્બરમાં લોન લેવી આસન, વ્યાજદરમાં થઈ શકે છે ઘટાડો તમે તમારી સુવિધા અનુસાર આવક ના 10 કે તેથી વધુ રકમ બચાવવી જોઈએ.

  • ડીજીટાઈઝેશનનો કરો ઉપયોગ

તમે લેટેસ્ટ ટેક્નોલોજી અને ટુલ્સના ઉપયોગથી તમે તમારી બચત કરી શકો છો, નેટ બેંકિંગનાં મધ્યમથી રિકરિંગ ડિપોજીટ કરવાનો આ એક સ્માર્ટ ઉપાય છે. ખાસ જ્યારે જરૂર હોય ત્યારે તમે બચત જ નહીં પરંતુ ઇન્વેસ્ટ પણ કરી શકો છો.

  • વધારાના ખર્ચ તેમજ વ્યસન ન કરો

બેકાર ખર્ચથી બચવું એક મોટી બચત છે જો તમને એકવાર તમારા વીસથી ભગવાની આદત પડી જસે, તો બાદમાં રૂપિયાની કોઈ કમી નહી આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.