ગરમીમાં દરેક વ્યક્તિ કઈક નવું ટ્રાય કરવાનું વિચારતા હોય છે. ત્યારે આ ગરમીમાં ફુદીનાથી બનાવો એકદમ ફટાફટ આ બનાવો આ જ્યુશ દિવસમાં એક વાર પીવો. જે તમને ગરમીમાં તાજગીની અનુભૂતિ થશે. હાલ લોકડાઉનના સમયમાં કોરોના સાથે જીવતા ઘરે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આટલું આ જ્યુશ બનાવો.
આ ફુદીનાનો જ્યુશ બનાવાની સામગ્રી:-
- ૧૦-૧૨ ફુદીનાના પાન
- ૨ કપ સકર ટેટી
- ૧/૨ ચમચી મરી
- ૧/૨ મીઠું
- ૫ બરફના ટુકડા
આ જ્યુશ બનાવાની રીત:-
- એક મિક્ષરમાં સૌ પ્રથમ સકર ટેટી માપ અનુસાર નાખો. ત્યારબાદ તેમાં ફુદીના પાન નાખો અને તેની એક પ્યુરી બનાવો.
- ત્યાર બાદ એક ગ્લાસમાં બરફના ટુકડા નાખી તેમાં મીઠું અને મરી તેમાં ઉમેરો.
- તો તૈયાર છે એકદમ ફટાફટ જ્યુશ.
તો તૈયાર છે ગરમી માટે એકદમ અનુરૂપ ફુદીનાનું આ ટેસ્ટી જ્યુશ.