(૧) વિંડ ચાઇમ :

ફેગશુઇમાં વિંડ ચાઇમને શાંતિ તેમજ ખુશીઓના પ્રતિક ગણવામાં આવે છે  જે શુભ લાભ પ્રાપ્તિ અને સૌભાગ્ય માટે પ્રવેશ દ્વારના ખુણા પર જમણા હાથની તરફ 6 છડવાળી વિંડ ચાઇમ લટકાવવી ક્રંગશુઇના મત મુજબ આ શુભ અને લાભદાયક ગણવામાં આવે છે

(૨) લાફિંગ બુદ્વા :

લાફિંગ બુદ્વાની મૂર્તિ ફેગશુઇમાં ખુબજ સારુ ગણાય છે. જે ડ્રોંઇગરૂમમાં સામેની તરફ રાખવાથી ઘરમાં પ્રવેશ કરતા જ તમારી નજર સૌથી પહેલાએ મુર્તિ પર પડે છે. અને સાથે ખુશહાલી તેમજ ઘનના આ પ્રતિકને ઘરની તિજોરીમાં પણ રાખી શકાય છે.

(૩) ક્રિસ્ટલ બોલ :

જે ઇશાન કે ઉતર દિશામાં રાખતા કામ કરવાની શક્તિમાં વધારો કરે છે તેમજ વ્યવસાયમાં ચમત્કારી સારી અસર જોવા  છે.

(૪) લવ બર્ડસ :

બતકના જોડાના ચિત્ર કે મૂર્તિને બેડરૂમમાં દક્ષિણ- પચ્ચિમ ખુણામાં રાખવાથી જીવનમાં પ્રેમ-પૂર્ણ સંસાર સ્થાપિત કરવામાં મદદ કરે છે. તેમજ દંપતિ  સંબંધ મધુર બને છે.

(૫) કાચબો :

ફેગશુઇ મુજબ કાચબો ઉમ્ર વધારવા અને જીવનની પ્રગતિને સારા અવસરમાં વૃદ્વિ કરે છે. જે ઘરની ઉતરદિશામાં મુકવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.