આપણે ભલે ગુજરાતી હોઈએ પણ પંજાબી , સાઉથ ઇંડિયન , અને મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ આપણે દાઢે વળગતો હોય છે , એમાં પણ ખાવામાં તો કોઈ ગુજરાતીને પોહોચીજ ન શકે , માટે બાળકોથી લઈને મોતને પણ મેક્સિકન ફૂડ ભાવતુજ હોય છે માટેજ તમારા માટે મજ્જાની વાનગી લઈને આવ્યા છીએ જેને ખાઈ મહમાન આંગળા ચાંટતા રહી જશે .
સામગ્રી :
3 કપ ભાત
3 ટે સ્પૂન તેલ
સમારેલા કાંદા
સમરેલ શિમલા મરચાં
નમક , સ્વાદ અનુસાર
મિક્સ બાફેલા શાક (મકાઇ , ગાજર , ફણશી )
પેસ્ટ બનાવવા માટે (સૂકા કાશ્મીરી મરચાં )
5 લસણની કળી
રીત :
સૌપ્રથમ એક નોન સ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં હવે સમરેલ કાંદા નાખી તેને સોનેરી થવા દો ત્યારબાદ તેમાં સમરેલ મરચાં , લસણની પેસ્ટ , ટામેટાં , શિમલા મરચાં નાખી 2 થી 3 મિનિટ માટે સાંળળવા દો પછી તેમાં નમક અને 2 ટે સ્પૂન પાણી ઉમેરો મેળવી ફરી મધ્યમ તાપમાં ચડવા દો .
હવે તેમાં બાફેલા મિક્સ શાક
ભાજીમાં મકાઇ , ફણશી , સરસ રીતે મિક્સ કરો હવે તે મધ્યમ તાપમાં ચડે ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા
રહો ચેલે તેમાં ભાત અને થોડું નામક ભેળવી સારી રીતે મિક્સ કરો , તેમાં તમે મનપસંદ મેક્સિકન મસાલો ઉમેરો શકો છો , તો
બસ તૈયાર છે તમારા મેક્સિકન ફ્રાઈડ રાઈસ