એક ચમચી ચણાનો લોટ, અડધી ચમચી મેીનો પાઉડર, ભેગો કરીને મિશ્રણ તૈયાર કરીને દહીં કે ખાટી છાસમાં પલાળી વાળમાં લગાવવું. પંદર મિનિટ બાદ વાળ ધોવા.

  • સૂકા વાળ માટે

એક ગ્લાસ દૂધમાં એક ઈંડું ફેટીને લેવું. બરાબર ફીણ આવે એટલે વાળમાં લગાડીને પાંચ મિનિટ બાદ વાળ ધોવા. અઠવાડિયામાં બે વખત આ પ્રમાણે કરવાથી વાળ ચમકીલા બને છે.

એક નાળિયેરના દૂધમાં બે ચમચી ચણાનો લોટ અવા એક ચમચી શિકાકાઈ પાઉડર ભેળવો. વાળના મૂળમાં વ્યવસ્તિ લગાવીને પાંચ મિનિટ બાદ વાળ ધોઈ લેવા. ઘરમાં બનાવેલ આ શેમ્પૂના ઉપયોગ કી વાળ ઊતરવાનું બંધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.