ઈડરમા ગાજ વીજ સાથે વરસાદ ભારે પવનના કારણે ઈડરની સાન ગણાતો ટાવરની ટોચ ટુટીગઈ.ગુંબજ નો ઉપર ટોચ નો ભાગ તૂટતા મોટો પાઇપ પડતા મોટી જાનહાની ટળી.ગુંબજ ના ભાગ ના ટુકડા રોડ ઉપર પડયા પણ પવન અને વરસાદ ના કારણે આજુબાજુ કોઈ ન હોવાને કારણે જાનહાની ટળી.હવે આ ટાવ નું રીપેરીંગ કરવું જરૂરી છે આવનારા દિવસોમાં તિરાડોના કારણે જાનહાની થઈ શકે તેમ છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, શુભ દિન.
- શું તમારું બાળક ચીડચીડુ થઈ ગયું છે??
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે..!
- પ્રાંત કચેરી નલિયા ખાતે સંકલન બેઠક…
- પ્રશ્નાવાડા ગામે ભાવસિંગ જાદવે કર્યો એક પુરક વ્યવસાય!!!
- આવા પણ મહેમાન હોય ..!
- કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી???