હાલ કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાને લઈ મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સૌરાષ્ટ્ર દ્વારા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી તા.૧૬ જુલાઈ સુધી મહુવા માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે માત્ર શાકભાજી માર્કેટ ચાલુ રહેશે તેમ સર્વે ખેડુત ભાઈઓ અને વેપારી ભાઈઓએ નોંધ લેવી તેમ સેક્રેટરી વી.પી. પાંચાણીની યાદીમાં જણાવાયું છે
Trending
- Lexus 2025 ભારત મોબિલિટી એક્સ્પોમાં બહાર પાડશે તેની Lexus LF-ZC કોન્સેપ્ટ…
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો