- તેનું વેચાણ થ્રી–રો મહિન્દ્રા થાર સાથે કરવામાં આવશે.
- નવી 5-દરવાજા મહિન્દ્રા થાર સીધી મારુતિ સુઝુકી સાથે સ્પર્ધા મા ઉતરે તેવી શક્યતા જોવા મળે છે.
- જે અગાઉ ની પેઢીની સ્કોર્પિયો ની સરખામણી માં નવી ડિઝાઇન ધરાવે છે.
Automobile News :મહિન્દ્રાથાર અને સ્કોર્પિયો નવા શેડ માં જોવા મળશે. SUV હવે સ્ટેલ્થ બ્લેક નામના નવા રંગ સાથે જોવા મળશે. મહિન્દ્રા થાર હવે પાંચ અલગ અલગ બાહ્ય રંગો સાથે જોવા મળશે.જ્યારે સ્કોર્પિયો ક્લાસિક માં ચાર રંગ ના વિકલ્પો સાથે જોવા મળે છે. જેમાં રેડ રેજ, ડીપ ગ્રે, સ્ટીલ્થ બ્લેક, એવરેસ્ટ વ્હાઇટ અને ડેઝર્ટ ફ્યુરીનો પણ સમાવેશ જોવા મળે છે. બીજી તરફ, મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક, માં ગેલેક્સી ગ્રે, એવરેસ્ટ વ્હાઇટ, સ્ટીલ્થ બ્લેક અને મોલ્ટેન રેડ જેવા રંગ ના વિકલ્પો સાથે ઉપલબ્ધ જોવા મળે છે.
મહિન્દ્રા હાલમાં થાર એસયુવીના 5-દરવાજાના વર્ઝન માં કામ કરી રહી છે. તેનું વેચાણ થ્રી–રો મહિન્દ્રા થાર સાથે કરવામાં આવશે. નવી 5-દરવાજા મહિન્દ્રા થાર સીધી મારુતિ સુઝુકી સાથે સ્પર્ધા મા ઉતરે તેવી શક્યતા જોવા મળે છે. OEM હાલમાં થાર ફાઇવ–ડોરનું રોડ ટેસ્ટિંગ પણ ચાલી રહયું છે. જે ટૂંક જ સમયમાં શરૂ થવાની ધારણા જોવા મળી રહી છે.
Mahindra Scorpio Classic એ ભારતમાં લોકપ્રિય SUVના અપડેટ વર્ઝન સાથે લોન્ચ કરવામાં આવશે.જે અગાઉ ની પેઢીની સ્કોર્પિયો ની સરખામણી માં નવી ડિઝાઇન ધરાવે છે. સ્કોર્પિયો ક્લાસિક અને એસયુવી ની કિંમત રુ. 13.59 લાખથી રુ. 17.35 લાખ ની વચ્ચે જોવા મળે છે.
બે ટ્રિમ S અને S11માં ઉપલબ્ધ, SUV વર્ટિકલ સ્લેટ્સ સાથે નવી ફ્રન્ટ ગ્રિલ જેવા નવા પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સ સાથે ફરીથી ડિઝાઈન કરેલા એલોય વ્હીલ્સ વગેરે ફીચર જોવા મળે છે.