• ભારતની પોપ્યુલર યુટિલીટી અને કમર્શિયલ વાહન કંપની મહિન્દ્રાએ એક ખુબ સસ્તી અને ફ્યુલ મિનીવૈન જે લાંબીસવારી માટે ફાયદેમંદ અને નાના-મોટા શહેરોની અંટરસિટી પૈસેંજર સર્વિસ માટે ઉપયોગી થશે.
  • કં૫નીએ મિનીવૈનના બે ઇંજન ઓપ્શન્સ અને ત્રણ ફ્યુલ ચોઇસની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેમા પેટ્રોલ,ડીજલ અને સીએનજીનો પણ સમાવેશ થયેલો છે. જેની વેરિએંટ ફિચર સાથે એક્સશોરૂમમાં તેની કિંમત  ૩.૪૫ લાખ rsની છે.
  •  તેમજ મિનીવેન, લાલ ,સફેદ અને લીલા રંગના કલર સાથે બજારમાં વેચાણ થશે જેમા મુખ્યત્વે ૬૫૫ccનું એમડ્યુરા ડાયરૈકટ એંજેક્શન ઇંજની સાથે BSIV એમિશન અને ૧૬bhpપાવર તથા ૩૮NMટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત ૨૬kmpl સુધીની માઇલેજ સાથે મહિંદ્રા કંપનીએ ૨ વર્ષ અને ૪૦ હજાર કિલોમીટરની વોરંટી પણ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.