પર્યુષણ મહાપર્વના દિવસો વિતતા જતા હોય પાવન અવસરે વધુ ને વધુ પુણ્ય કમાઇ લેવાની જૈનો દ્રારા એક પણ તક છોડવા માંગતા નથી ભકિત નુ ધોડાપુર ચરમસીમાએ પહોચ્યુ છે. પર્યુષણ પર્વના મહત્વના એવા મહાવીર જન્મ કલ્યાણક ના પાવન દિવસે ત્રિશલા મહીલા મંડળ દ્રારા સવારે નવકાર મહામંત્રના જાપ બપોરે માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્ન અને ભગવાન મહાવીર ને પારણુ લઇ જય બોલો મહાવીરકી ના ગગનભેદી નારા સાથે અબીલ ગલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા દેરાસરજીથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા મહીલાઓ સહીત જૈનસમાજ લોકો જોડાયા હતા રાત્રીના પ્રભુની ભાવના રાખવામા આવેલ મહીલાઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી