રેસકોર્ષ સ્થિત શિવધામમાં સર્વ સમાજ અને ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા દરેક સમાજમાં શિવભકિતનો મહિમા વધે અને રાજકોટની અંદર સામાજીક સમરસ્તા અને ભાઈ ચારાનું વાતાવરણ દરેક સમાજમાં બની રહે તે ઉદેશથી સર્વ સમાજને સાથે લઈને શિવ ઉત્સવનું આયોજન કરેલ છે. તેમાં તા.૨૫ મંગળવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ક્ષત્રીય સમાજ દ્વારા કરાશે. આ કાર્યક્રમની વિગતો આપવા કે.પી. જાડેજા, રાજભા ઝાલા, ઈન્દુભા રાઓલ, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, લાલુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, (નાનામવા), ભરતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા (જાબીડા) હિતુભા જાડેજા, મયુરસિંહ પરમાર, શિવુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, રામદેવસિંહ જાડેજા, કૌશિકસિંહ જાડેજા, લકકીરાજસિંહ અને શકિતસિંહ પરમાર સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
Trending
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો