આર્ટ ઓફ લીવીંગ રાજકોટ પરીવાર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સોમવારે સવારે ૭:૩૦ કલાકે ભકિતધામ મંદિર, પંચવટી મેઈન રોડ ખાતે રૂદ્રપુજાનું આયોજન કરેલ છે. મહાશિવરાત્રીનું મહત્વ સમજીએ તો દિવ્ય શકિત જે બધે જ સર્વવ્યાત્ય છે. તેમાં એક થવા થવાથી આપણી અંદર એક દિવ્ય અનુભુતીની ઝાંખી થાય છે અને જે આત્માનો સ્વભાવ છે તેને મહેસુસ કરી શકીએ છે. રૂદ્રપુજાએ પાંચ હજાર વર્ષ કરતા પહેલાથી કરવામાં આવતી શિવ આરાધના છે. મહાશિવરાત્રીના પર્વ નિમિતે આ રૂદ્રપુજાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ છે. ભકતો સંકલ્પમાં બેસી શકે છે. વધુ માહિતી માટે મો.નં.૭૦૧૬૯ ૭૪૪૬૫ ઉપર સંપર્ક કરવો.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત