૩૧ ડિસેમ્બર એટલે કે આજ રોજ સવારે ભિવંડીમાં કાપડની ફેકટરીમાં ભયંકર આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે હાલ સ્પોટ પર ત્રણ ફાયર ટેન્ડર હાજર છે.
આ પહેલા પણ ગુરુવારે સાંજે મુંબઈમાં ૧૪ માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી જેમાં ૪ ના મોત તેમજ ૫ ઘાયલ થયા હતા.
શનિવારે મુંબઇમાં બે સ્થળોએ આગ ફાટી નીકળી હતી, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિની જાણ થઈ નહોતી.