મહારાષ્ટ્ર સરકાર સો એમઓયુ યા: ૧૦ હજાર લોકોને રોજગારી મળશે: ૬ અને ૧૯ સીટર પ્લેનનું નિર્માણ શે: દેશનો પ્રમ પ્રોજેકટ
એરક્રાફટ મેન્યુફેકચરીંગ કંપની સપવાના એક કોમર્શીયલ પાયલોટનું સ્વપ્ન મહારાષ્ટ્ર સરકારના ટેકાી સાકાર વા જઈ રહ્યું છે. એરક્રાફટ બનાવવા માટેના પ્રોજેકટમાં મહારાષ્ટ્ર સરકાર ‚ા.૩૫૦૦૦ કરોડનું રોકાણ કરવા તૈયાર છે. આ પ્રોજેકટ માટે મહારાષ્ટ્ર સરકાર સો એમઓયુ ઈ ગયા છે.
ગઈકાલે એરક્રાફટ મેન્યુફેકચરીંગ પ્રોજેકટ માટે એમઓયુ યા હતા. આ તકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીશ પણ હાજર રહ્યાં હતા. એમઆઈડીસીની મદદી આ પ્રોજેકટ સ્પાશે અને આ પ્રોજેકટમાં ૧૦૦૦૦ નોકરીઓનું નિર્માણ શે.
પ્રોજેકટ પાલઘર જિલ્લાની ૧૫૭ એકર જમીન ઉપર સ્પાશે.કોમર્શીયલ પાયલોટ અનમોલ યાદવ ઘણા સમયી એરક્રાફટ મેન્યુફેકચરીંગ પ્રોજકેટ સપવા માંગતા હતા.
આ મામલે ગત વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીશ સો મુલાકાત પણ કરી હતી. આગામી સમયમાં ૬ અને ૧૯ બેઠકો ધરાવતા પ્લેનનું નિર્માણ આ પ્રોજેકટ અંતર્ગત શે. મહારાષ્ટ્રમાં દેશની સૌપ્રમ એરક્રાફટ મેન્યુફેકચરીંગ ફેકટરી સ્પાશે. આ માટે સરકાર ‚ા.૩૫૦૦૦ કરોડનું રોકાણ કરશે. પ્રોજેકટ શ‚ યા બાદ ૧ વર્ષમાં ૬૦૦ી વધુ પ્લેનનું નિર્માણ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.