વડિયા શહેરમાં લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત વડિયાની ગરબી મંડળની નાની મોટી બાળાઓને દરવર્ષ ની જેમ આજે ગણાત્રા પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું આ આયોજનમાં રસોયા જુના અને જાણીતા લલિતભાઈ ગણાત્રા જે વડિયા પંકમાં નાના થી લાને વડીલ સુધી લલિતભાઈ પર મા અન્નપૂર્ણાંની કૃપા માને છે કોઈ પણ કારીગરને ભૂલ સુધારવા લલિતભાઈ ફોનપરજ શીખવાડી દે છે અને તેમના હાની રસોઈનો સ્વાદ ક્યાંય ન મળે તેવું લોકો જણાવી રહયા છે તેમજ વડીયા સમસ્ત ગરબી મંડળની નાની મોટી આશરે સાતસો થી આઠસો જેટલી બળાઓએ મહાપ્રસાદનો લહાવો લીધો આજ રીતે વડીયાની સમસ્ત ગરબીની નાની મોટી બાળાઓને મહાપ્રસાદનું આયોજન રાત્રીના સોરઠીયા વાડી ખાતે પણ આજરીત કરવામાં આવેલ હતું જેમાં દાતાઓ દ્વારા તમામ સાતસો જેટલી બાળાઓને ભોજન પીરસી ધન્યતાનો લાભ લીધો હતો.
Trending
- શું ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું માતા અને બાળક માટે સારું છે..?
- કાગળ પર ચાલતી દિલ્હીની 16 જયારે રાજસ્થાનની 5 સ્કૂલોની સીબીએસઈએ માન્યતા રદ કરી
- Ahmedabad : ભત્રીજીને ગર્ભવતી બનાવનાર કાકાને 20 વર્ષની સજા ફટકારાઇ
- હવે એફએમની જગ્યા લેશે ડિજિટલ રેડિયો..!
- સુરત : સોનાની ફેક્ટરીમાંથી થયેલ ચોરીમાં 6 આરોપીની ધરપકડ
- મે મહિનામાં સાવજોની વસ્તી ગણતરી હાથ ધરાશે
- હિંમતનગર: માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક દિવસેને દિવસે વધી
- Chatth Puja 2024 : ક્યારે અને કેવી રીતે કરશો પૂજા !