- મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા જંગલમાં પ્રવાસીઓ માટે વનવાસીઓના સહકારથી ઉભી કરાય સઘન વ્યવસ્થા
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રકૃતિ પ્રેમીઓ માટે વન અભ્યારણ અને જંગલના અનુભવની વાતો નવા ઉપજાવે તેવી ન હોય કારણ કે સૌરાષ્ટ્રમાં વિશ્વ કક્ષાનું સિંહોનો ગીરનું અભ્યારણ લગભગ દરેકે જોયું, અનુભવ્યું હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે અભ્યારણ શબ્દ જ રોમાંચકારી બને, મધ્યપ્રદેશ વાઘ અભ્યારણ માં પ્રવાસીઓની સહેલને વધુ રોમાંચક બનાવવા માટે મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા વનવાસીઓની જનભાગીદારીથી સાતે સાત વાઘ અભયારણો માં સઘન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 મી જુલાઈએ મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના સાતે સાત વાઘ અભ્યારણમાં પ્રવાસીઓ માટે ઊંચકોટીની સવલતો ઉપલબ્ધ કરાવીને ખરા અર્થમાં માં વાઘ દિવસની ઉજવણી નું આયોજન કરાયું છે.
વાઘ પ્રદેશ તરીકે જાણીતા મધ્યપ્રદેશમાં વાઘની વસ્તી અને સંરક્ષણ માટે સઘન કામગીરી થાય છે 2022 ની ગણતરી મુજબ મધ્ય પ્રદેશમાં 785 વાઘોની વસ્તી છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે કુલ વસ્તીના 563 ભાગ વાઘ અભ્યારણમાં વસી રહ્યા છે અને 222 ભાગ અભયારણ અને અનામત વિસ્તારો થી બહાર વસે છે.
જુલાઈ થી સપ્ટેમ્બર મહિના સુધી વાઘ અભયારણ બંધ રહેવાથી વાઘ અભ્યારણમાં પ્રવચન પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય જેના કારણે સ્થાનિક રોજગારી હોટલ સંચાલકો અને પ્રવાસન સાથે જોડાયેલા વર્ગની કમાણીમાં મોટી ઓટ આવતી હોય છે આ હકીકતને ધ્યાને લઈ મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને પ્રવચન ક્ષેત્રને વધુ રોમાંચક બનાવવા માટે પર્યટકો માટે અભ્યારણના બારી વિસ્તારમાં જંગલ સફારી નેચર વોક ટ્રીહાઉસીસ્ટે અને વિલેકપુર સ્ટાર ગેજિંગ જેવી પ્રવૃત્તિઓ થકી વેકેશન દરમિયાન પણ પરવાસન ઉદ્યોગ ધમધમતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ યોજનાની પ્રારંભિક શરૂઆત પેચનેશનલ પાર્કથી કરવામાં આવી છે.
પર્યટન પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ ના મુખ્ય સચિવ અને મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડના ડાયરેક્ટર શિવશેખર શુક્લાય આ અંગેની તો આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ટુરીઝમ બોર્ડ પરવાસન નિગમ અસરકારક પ્રવાસન માટે પ્રતિબંધ બન્યો છે અને પર્યાવરણ ને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે સ્થાનિક સમુદાયોની જનભાગીદારી ને વધુમાં વધુ ઉપયોગ માટે કમરકસી રહ્યું છે.
વન વિભાગ 45 વહીવટી તંત્રને પ્રવાસન સાથે સંકળાયેલા લોકો સાથે સંયુક્ત સહયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર સુધીની અભ્યારણ માં વેકેશન દરમિયાન પણ બહુ જ અભ્યારણમાં પ્રવચન ગતિવિધિઓ બરકરાર રાખવા માટે અને સ્થાનિક લોકોની રોજગારી વધે તે માટે યોજનાઓ બનાવવામાં આવી છે મધ્યપ્રદેશમાં વિશ્વ કક્ષાના કહી શકાય તેવા સાત સાત વાઘ અભયારણો ભરપૂર કુદરતી સૌંદર્ય થી ભારતની સમગ્ર વિશ્વના 1 બાંધવગઢ વાઘ અભ્યારણમાં 104 વાઘોનો વસવાટ મધ્યપ્રદેશ વાઘ અભ્યારણમાં પહેલો નંબર આવે તેવા માધવગઢ ટાઈગર રીઝલ્ટ ઉમરીયા અને કટની જિલ્લામાં ફેલાયેલું છે અહીં 15 36.93 વર્ગ કિલોમીટર માં 104 વાઘો વસે છે માધવગઢ સૌથી નાના અભ્યારણમાં ગળાય છે પરંતુ અહીં વન્યજીવોની એટલી બધી સમૃદ્ધિ છે કે આ પાર્ક ખરેખર મનોરમ્ય બની રહ્યું છે અહીં વસ્તીની દ્રષ્ટિએ વાઘ સૌથી વધુ છે અહીં દર ચૌદ કિલોમીટર એક વાઘ અચૂક જોવા મળે
- પર્યાવરણ પ્રેમી પ્રવાસીઓને દંગ કરી દેવા સમર્થ છે.
- કાન્હા રાષ્ટ્રીય વાગ અભ્યારણ
કાન્હા અનામત વાઘ અભ્યારણ મંડલ અને બાલાઘાટ જિલ્લામાં ફેલાયેલ છે અને આ અભ્યારણ દેશના મુખ્ય અભ્યારણો પૈકીનું ગણવામાં આવે છે મધ્યપ્રદેશનું સૌથી મોટું રાષ્ટ્રીય અભ્યારણ અને તેમાં વાઘની વસ્તી એક્સપેક્ટ છે લીલા હરિયાળા જંગલોને ધ જંગલ બુક ની પ્રેરણા માનવામાં આવે છે
પેચ વાઘ અભ્યારણ: સમૃદ્ધ વન જીવન સૃષ્ટિ નો ખજાનો..
. મધ્યપ્રદેશ નું પેન્ચ રાષ્ટ્રીય વાઘ અભયારણ ઉદ્યાન શિવની અને ચીતવાળા જિલ્લાઓમાં ફેલાયેલું છે આ અભ્યારણ નો કુલ વિસ્તાર 1179.63 વર્ગ કિલોમીટરથી વધુ છે જેમાં 61 વાઘો વસી રહ્યા છે અભ્યારણ માદર 19 કિલોમીટર એ વાઘ માટે ટ્રેકિંગની શક્યતા રહે છે કંઈ જ વાત અભયારણ્ય ની જંગલ બુક નું એક જીવન અધ્યાય ગણવામાં આવે છે
વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ
મધ્યપ્રદેશના સાતે સાત વાઘ અભ્યારણ પોતપોતાની ખૂબીઓ માટે જાણીતા છે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રીઝલ્ટ નો વિસ્તાર સાગર દમો વિસ્તારમાં ફેલાયેલ છે આ અભ્યારણ નો વિસ્તાર 2349 વર્ગ સળ માં ફેલાયેલો છે અને તેમાં 15 વાઘ વસે છે
સાતપુરા વાઘ અભ્યારણ યુનેસ્કોની વૈશ્વિક ધરોહર સ્થળોમાં સમાવેશ થવાનો ધરાવે છે ગર્વ
મધ્યપ્રદેશના સાતપુરા વાઘ અભયારણ પ્રાકૃતિક સુંદરતા થી પ્રવાસીઓમાં ભારે માનીતું છે આ સાતપુરા પર્વત માળાઓ સેવન ફોલ્ડર્સ નામથી જાણીતી છે રિઝર્વ વિસ્તારમાં 40થી વધુ વાઘો વસે છે સાતપુરા અભ્યારણ માં 10,000 વર્ષ પુરાણી પ્રાચીન સેલ ચિત્રોનો ખજાનો ઉપલબ્ધ છે આ ઉપલબ્ધ રીતે ને યાદગાર બનાવે છે અને તે યુનેસ્કોની પ્રાકૃતિક શ્રેણીમાં વૈશ્વિક ધરોહર સ્થાનોમાં સમાવેશ કરવામાં આવી છે સાતપુરા ટાઇગર રિઝર્વ હિમેશ કોના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે.
પન્ના વાઘ અભ્યારણ…
કેઈન નદીની ભૂમિ.. મધ્યપ્રદેશ ના બનના વાઘ અભયારણ અને છતરપુર જિલ્લા ની 15 98.10 વર્ગ કિલોમીટર નું આ જંગલ માં 25 વાઘો વસે છે ભ્રમણ દરમિયાન પ્રવાસીઓને કઈ નદીના દ્રશ્યો કાયમી ધોરણે સ્મૃતિ પટ પર અંકિત થઈ જાય છે કેઈનનદીની આ ભૂમિ અફાટ સૌંદર્ય ધરાવતી ભૂમિ છે..
સંજય દુબરી રાષ્ટ્રીય અભ્યારણ અને વાઘ અભ્યારણ વન જીવો માટે “ધરતી પરનું સ્વર્ગ”
ચારે તરફ સાગ અને વિવિધ પ્રકારના જંગલી વૃક્ષો ની લીલી વનરાઈ થી સંજય દુબરી વાગ અભ્યારણ સીધી અને સહડોલ જિલ્લાના 16 74.5 વર્ગ કિલોમીટર માં ફેલાયેલું છે વન્યજીવો માટે ધરતી પરના સ્વર્ગ જેવી આ અભ્યારણ વાઘ સંરક્ષણ માં મહત્વની ભૂમિકા અદા કરે છે અને અહીં લગભગ પાંચ વાગો અને પક્ષીઓની 152 પ્રજાતિ સસ્તન વર્ગના 32 પ્રકારના પ્રાણીઓ રેપ્ટાઇલ્સની 11 પ્રજાતિ અને મીઠા પાણીની માછલીઓની 34 પ્રજાતિઓ નું સમૃદ્ધ વૈભવ ધરાવે છે આ વિસ્તારમાં એકવાર ફરીને ગયેલા પ્રવાસીઓ ક્યારે ય મધ્યપ્રદેશના સંજય દુબરી જંગલો ભૂલી શકતા નથી.