આજા નચલે અભિનેત્રી માધુરી દીક્ષિત વાઈટ સાડીમાં ખુબજ સુંદર દેખાતી હતી. અભિનેત્રી હાલમાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેમાં જજ છે, તેણે તાજેતરમાં તેના એક એપિસોડ માટે પહેરેલી અદભૂત સફેદ સાડીમાં તસવીરો શેર કરી છે. લાઇટ મેકઅપ, હેવી જ્વેલરી અને ખુલા લહેરાતા વાળ સાથે તેના દેખાવને પૂર્ણ કર્યું. તેના આ લુકને જોઈ ફેન્સ તેના દીવાના થય ગયા.