માધવપુર ઘેડ ખાતે છેલા ૫ વર્ષ થી વલ્લ્ભાચારીયજીની ધામધૂમ થી ઉજમણી કરવામાં આવે તેજ રીતે આ વર્ષે પણ માધવરાઈજીના મંદિરે થી લયને મહાપ્રભુજી ની બેઠક સુધી બેન્ટ વાજાને ધોલનગારા સાથે વાજતે ગાજતે રાશ રમતા રમતા શોભાયાત્રા વેષ્ણવ સમાજ દ્વારા કાંધવામાં આવી હતી.

IMG20180412183507ત્યાર બાદ મહાપ્રભુજીની બેઠકના પતાગણમાં સોભા યાત્રા પૂણ કરાય હતી અને જે ભાયો દ્વારા શોભાયાત્રાના સંગાર માટે તેની તયારીયો માટે રાત દિવસ મહેનત કરીને આયોજન કરાયું હતું તે ભાયોને સીલ્ડ આપી તેનું સલમાન કરાયું હતું અને આ વલ્લ્ભાચારીયજીના ૫૪૧ મી જન્મ જયતિ વેષ્ણવ સમાજ દ્વારા ધામ ધૂમ થી ઊજવામાં આવી હતી  તેમાં મોટી શાખીયામાં ભાયો તથા બહેનો જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.