ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયેલ છે. જેમાં જોડિયા તાલુકા ભાજપ આગેવાન, કાર્યકરો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુષ્પગુચ્છ, ચોકલેટ, બોલપેન આપીને શુભકામના પાઠવી છે. જોડિયા ગામે સ્વ.હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટનો સતત ૧૦માં વર્ષમાં પ્રવેશ થયેલ છે. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા વાલીઓ અને અન્ય માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ગઈકાલે જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમે સ્થળ ઉપર હાજરી આપી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્કસથી પાસ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
Trending
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી
- પાટણ: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા હિન્દુ સમાજ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી
- ભાવનગર:છેલ્લા બે વર્ષથી સગીરના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG
- ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત કોમર્શિયલ રેલવે લાઈનને લઇ યોજાઈ ખેડૂતોની બેઠક
- શાહી સ્નાન પહેલાં, નાગા સાધુઓ 17 શણગાર કરે છે, જાણો શા માટે માનવામાં આવે છે ખાસ