હાલમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતા રાજય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧/૩/૨૦૨૦ના રોજ કુલ-૬,૯૦,૨૭૨ કાર્ડની મુદત જે અગાઉ તા.૩૦/૬/૨૦૨૦ સુધી લંબાવાઈ હતી. તેને ફરીથી ગુજરાત સરકારના નિર્ણયથી વધુ ત્રણ માસની મુદત વધારી તા.૩૦/૯/૨૦૨૦ સુધી લંબાવેલ છે. જેથી આ પરિસ્થિતિમાં લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તથા યોજનાનું અમલીકરણ સરળતા પૂર્વક થાય તેમજ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે લાભાર્થીઓએ ફરજીયાત પણે નવો આવકનો દાખલો રજુ કરીને મા વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરાવવાના રહેશે.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…