શહેરમા ઠેર ઠેર ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટની રંગીલી પ્રજા ગણપતી મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવી રહી છે. ઈન્કેબલ ઓફીસ ખાતે ગણપતિ ઉત્સવ, જલારામ પેટ્રોલ પંપ ખાતે ગણેશ ઉત્સવ
નિર્મલા કોન્વેન્ટ ખાતે આવેલા ગ્રીનસીટી ગણપતિ ઉત્સવ અને પંચવટી મેઈન રોડ તથા જામનગર રોડ નજીક બાલગોપાલ કા રાજા સહિતનાં ગણપતિ ઉત્સવમાં લોકો ખૂબજ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યો છે.
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ