લાભુભાઈ ત્રિવેદી ઇજનેરી કોલેજ દ્વારા ૬ઠ્ઠા વાર્ષિક મહોત્સવ અને ટેકનીકલ ઇવેન્ટ ગુરુત્વાકર્ષણ-૧૮ નો ઉત્શાહભેર પ્રારંભ મહેમાનોના હસ્તે વિર્દ્યાીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇનોવેટીવ ઇલેકટ્રોનીક દીપ પ્રાગટ્ય અને ર્પ્રાનાી યો હતો. જેમાં અતિિ વિશેષ કનુભાઈ વીરાણી તા ચંદુભાઈ બાલાજી વેફર્સ ગ્રુપ, કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી કોલેજના કેમ્પસ ડીરેક્ટર ડો. એમ. ડી. જોશી અને પ્રિન્સીપાલ ડો. બી.એમ. રામાણી ઉપસ્તિ રહ્યા હતા. મેહમાનોના હસ્તે કોલેજના વાર્ષિક મેગેઝીન “ઉર્જા-૨૦૧૮નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કોલેજના કેમ્પસ ડીરેક્ટર ડો. એમ.ડી.જોશીએ કોલેજનો વાર્ષિક સફળતા અહેવાલ રજુ કર્યો હતો જેમાં કોલેજમાં વર્ષ દરમિયાન અભ્યાસ સો તી અલગ અલગ સામાજિક અને વિર્દ્યાીઓના સર્વાંગી વિકાસ ને અનુલક્ષીને તી ઈત્તર પ્રવૃતિઓ, કોલેજમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપી વિર્દ્યાીઓને બિરદાવ્યા હતા. ચંદુભાઈ વિરાણી તા કનુભાઈ પોતાના અનુભવનો નીચોડ રજુ કરી નિષ્ફળતા માંી સફળતા કેવી રીતે મેળવવી તેની માહિતી આપી વિર્દ્યાીઓને પ્રોત્શાહિત કર્યા હતા.
અંતમાં મેનેજીંગ ટ્રસ્ટી એ યુવાનોમાં રહેલી અખૂટ શક્તિ ને આહવાન આપી પુરર્ષા વડે જ કોઈપણ કાર્યમાં સિદ્ધિ હાસલ ઇ શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા બનેલા વિર્દ્યાીઓ અને શિક્ષકો ને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. અને ત્યારબાદ વિર્દ્યાીઓએ દબદબાભેર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું હતું. કલાકાર વિપુલ મોરીએ પોતાની આહ્લાદક શૈલીમાં કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. વિધી જાની અને પ્રો. ચેતસ ઓઝાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા કોલેજની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.