અમદાવાદ ખાતે જીટીયુ દ્વારા રાજ્યકક્ષા ની રાઇફલ શુટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ અલગ અલગ શહેરની કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. સિવિલ એંજિન્યરીંગના પ્રમ વર્ષમાં અભ્યાસ કરતા લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના વિર્ધાથી ટીલળા અવનીશ હરેશભાઈ એ સમગ્ર સ્પર્ધામાં ૬૦૦ માથી ૫૬૪ પોઈન્ટ મેળવી પ્રમ સન પ્રાપ્ત કરેલ છે. અને હવે તેઓ ૧૦ નવેમ્બર ના રોજ ગુરુનાનક યુનિવર્સિટી અમૃતસર ખાતે રમવા જાશે. તેમના આ ઉતકૃષ્ટ દેખાવ બદલ કોલેજના ટ્રસ્ટી મેમ્બર, કેમ્પસ ડાયરેક્ટર ડો. એમ.ડી.જોષી, પ્રિન્સીપાલ ડો. ભરત રામાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રાજયકક્ષાએ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં લાભુભાઈ ત્રિવેદી કોલેજના વિદ્યાર્થીનો ઉત્કૃષ્ટ દેખાવ
Previous Articleડિપ્રેશનને દૂર ભગાડશે જાદુઇ ઉપચાર
Next Article ન હોય…. અહિં તો ગળે મળવાના પણ પૈસા મળે છે.