સમી સાંજે એકલતમાં,

બેઠા આવ્યો મારા મનમાં એક સવાલ?

ત્યારે થયો પ્રેમ થયાનો એહસાસ,

સાચે છે આ શબ્દ બહુ અઘરો,

કારણ,

કરાવે તે અનુભવ કઈક અનોખો,

થતાં પ્રેમને ના લાગે વાર,

તે જોડે દિલના બે તાર,

ક્યારેક શબ્દોથી કહી જાય,

ક્યારેક જોતજ થઈ જાય,

ક્યારેક ઈશારોથી દર્શાવી જાય,

ક્યારેક વિચારોમાં થઈ જાય,

ક્યારેક અનુભવથી ખેચી જાય,

ક્યારેક વ્યવહારથી સમજાવી જાય,

ક્યારેક દીલને જોડી જાય,

ક્યારેક એકલતમાં સાથી બની જાય,

આ અનેક અનુભૂતિથી આજે યાદ કરતાં,

લાગે મને પણ થયો  પ્રેમનો એહસાસ,

કારણ,

આ છે પ્રેમની એક નોખી ભાષા.

7537d2f3 3

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.