- આજની યુવતીઓ ઍસેસરી વગર પોતાનો લુક અધૂરો માને છે. ઍસેસરી એટલે બ્રેસલેટ, નેકપીસ, ઍન્ક્લેટ, ટિઆરા, વેસ્ટ બેન્ડ, મોબાઇલ એન્ડ બેગ ઍસેસરી. અલગ- અલગ રીતે કઈ રીતે મિક્સ ઍન્ડ મેચ કરી પહેરી શકાય એ જોઈએ અને એવું ની કે માત્ર યુવતી, પરંતુ બધી જ એજની મહિલા ઍસેસરી પહેરવાનું પ્રિફર કરે છે. ઍસેસરી એક એક્સ્ટ્રા લુક આપે છે.
બ્રેસલેટ :
- બ્રેસલેટ એટલે જે હામાં પહેરાય. બ્રેસલેટમાં ઘણી વરાઇટી આવે છે; જેમ કે બીડ્સ, પર્લ, ્રેડ, વુડન, મેટાલિક વગેરે. ડેનિમ સો અલગ-અલગ કલરના બીડ્સવાળું બ્રેસલેટ સારું લાગે. પટિયાલા અને શોર્ટ કુરતી સો વુડનનું બ્રેસલેટ સારું લાગી શકે. બ્રેસલેટની પસંદગી ડ્રેસ અનુસાર કરવી. જો લુક જોઈતો હોય તો મેટાલિક બ્રેસલેટ પહેરી શકાય.
નેકપીસ :
- નેકપીસ ગળામાં પહેરવામાં આવે છે. નેકપીસમાં પણ ઘણી વરાઇટી આવે છે. સ્ટોન, પર્લ, વુડન, બીડ્સ, સિલ્વર, ગોલ્ડન, કોપર વગેરે. તમારો ડ્રેસ જ્યારે પ્લેન હોય ત્યારે નેકપીસ પહેરી શકાય જેી નેકપીસ હાઇલાઇટ ાય અને હંમેશાં કોન્ટ્રાસ્ટ કલરમાં નેકપીસની પસંદગી કરવી. તમારી પ્રમાણે નેકપીસની લેન્ગ્ની પસંદગી કરવી. જો તમારું મોડલ ફિગર હોય તો તમે બધી જ લેન્ગ્ના અનેક પીસ પહેરી શકો. જો તમારી સ્ૂળ કાયા હોય તો પાતળા અને લાંબા નેકપીસ પહેરવા. જો તમે
- લાંબા-પાતળા હો તો તમે ચોકર ટાઇપ નેકપીસ પસંદ કરી શકો, જેમ કે જો તમે બ્લુ કલરનું પલાઝો પહેર્યું હોય અને એના પર વાઇટ પ્લેન લોન્ગ કુરતી પહેરી હોય તો એની સો બ્લુ કલર સ્ટોનવાળો નેકપીસ સારો લાગી શકે. જો તમે લોન્ગ એ-લાઇન સ્કર્ટ પહેર્યું હોય અને એની સો બોડીહગિંગ પહેર્યું હોય તો એની સો લોન્ગ વુડન કે કલર સ્ટોનવાળું નેકપીસ સારું લાગી શકે. નેકપીસની પસંદગી તમારી પ્રમાણે તો કરવી જ પરંતુ તમે કેવાં કપડાં પહેર્યા છે એના પર વધારે આધાર રાખે છે.
ટિઆરા :
- ટિઆરા એટલે હેડ ઍસેસરી. ટિઆરા એટલે ૩ કે ૪ પાતળા વાયરને એકબીજામાં ટ્વિસ્ટ કરી એક સર્કલ બનાવવામાં આવે છે અને એના પર ડેકોરેશન કરવામાં આવે છે; જેમ કે અલગ-અલગ કલરનાં ફ્લાવર, પર્લ, ડાયમન્ડ, કલરફુલ બીડ્સ વગેરે. તમે ટિઆરા ડેઇલી ન પહેરી શકો, પરંતુ કોઈ ફંક્શનમાં પહેરાય; જેમ કે મેંદી સેલિબ્રશન હોય અને વધૂની બધી જ ફ્રેન્ડ્સ ટિઆરા પહેરે તો સારું લાગે કે કોઈ ગર્લ્સ નાઇટ આઉટ હોય તો પહેરી શકાય. ટિઆરા તમે કસ્ટમ મેડ પણ કરાવી શકો. એટલે કે તમારા આઉટફિટને અનુરૂપ પણ કરાવી શકો. ટિઆરા યુવતીઓી લઈને મહિલા સુધી બધા જ પહેરી શકે. હવે તો કિટી પાર્ટીમાં પણ ટિઆરા પહેરે છે. ટિઆરા પહેરવા માટે એક પર્ફેક્ટ લુકની પણ જરૂર છે; જેમ કે ટિઆરા સોફ્ટ કર્લ હેર સો વધારે સારા લાગે છે.
- અંધેરીમાં રહેતી ૧૭ વર્ષની ફ્પ્ કોલેજમાં ભણતી મિસ ફ્પ્ ટાઇટલ જીતેલી કુંજન મોદી કહે છે, ડેનિમ પર હું અચૂક બ્રેસલેટ પહેરું છું. બ્રેસલેટના કલરની પસંદગી ટોપના કલર પ્રમાણે કરું છું. જો ૩ કે ૪ બ્રેસલેટ પર્હેયા પછી વધારે પડતું લાગતું હોય તો હું ની પહેરતી. વેસ્ટર્ન વેઅર પર હું સિલ્વર બ્રેસલેટ અવા સિલ્વર નેકપીસ પહેરવાનું પસંદ કરું છું, જે પર્હેયા પછી સોબર લુક આપે છે. મને ઈયર-રિંગનો ખૂબ જ શોખ છે, પરંતુ એના સિલેક્શનમાં હું ખૂબ જ કાળજી રાખું છું; જેમ કે જ્યારે હું કોઈ ઇન્ડિયન વેઅર પહેરું છું ત્યારે જ હું લોન્ગ બાલી પહેરવાનું પસંદ કરું છું બાકી ડેનિમ કે વેસ્ટર્ન વેઅર પર મીડિયમ લેન્ગ્નાં ઈયર-રિંગ પહેરવાં ગમે છે.
- મુલુંડ (વેસ્ટ)માં રહેતી ૩૫ વર્ષની અંજલિ સચદે કહે છે, મને હટકે ઍસેસરી પહેરવી ખૂબ જ ગમે છે, જેમ કે વિન્ટેજ જ્વેલરી એટલે કે પિરિયોડિક જ્વેલરી. એટલે કે આમપાલી જ્વેલરી અવા તો ઑક્સિડાઇસ જ્વેલરી જે પર્હેયા પછી કંઈક અલગ જ લુક આવે છે. મને ક્રાઉડમાં ભળી જવું ની ગમતું એટલે હું કુંદન અને મીનાકારી જ્વેલરી પહેરવાનું પસંદ કરું છું. જ્વેલરી જેટલી જૂની હોય એટલો જ એ અલગ, ઑેન્ટિક અને એક યુનિક લુક આપે છે. એમ કહી શકાય કે મારા ડ્રેસિંગને મારી ઍસેસરીી જ એક આગવો લુક મળે છે.
- વિલે પાર્લે (વેસ્ટ)માં રહેતાં ૪૬ વર્ષનાં હેમા સંઘવી કહે છે, મને તો ઍસેસરીનો ખૂબ જ શોખ છે. જો એમ પૂછવામાં આવે કે સૌી વધારે પહેરવું શું ગમે તો એ છે ઈયર-રિંગ.
- અલગ-અલગ જાતનાં ઈયર-રિંગ પહેરવાી લુક આખો ચેન્જ ઈ જાય છે. પરંતુ જો તમે નેકપીસ પહેરવાના હો તો એની સો ઈયર-રિંગનું સિલેક્શન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું, જેમ કે જો તમે તમારા ડ્રેસને અનુરૂપ લોન્ગ નેકપીસ પહેરવાના હો તો કાનમાં માત્ર સ્ટડ પહેરવા.