પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવઉપક્રમે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરદ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેની શુભ શરૂઆત પ્રાત: કાળે ભગવાનની મહાપૂજા તેમજ શણગાર આરતી સાથે થઇ હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાના અંતમાં સંતોએ ઉપસ્થિત તમામ હરિભક્તોને કાંડા પર રક્ષા કવચ બાંધી આપ્યું હતું. આજના પરમ પવિત્ર દિવસે ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે વડોદરા ખાતે આજના પ્રસંગે આશીર્વચન પાઠવ્યા હતા. રાજકોટી ખાસ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીને ફોનમાં રાજકોટના સૌ સંતો-હરિભક્તો માટે પણ વિશેષ આશીર્વચન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર