છોટીકાશી પરશુરામઓના આરતી ગૃપનું આયોજન
જામનગરમાં છોટીકાશી પરશુરામ સેના આરતી ગૃપ દ્વારા સાપ્તાહિક આરતી ભગવાનશ્રી પરશુરામની પાબારી હોલ દુખ:ભંજન મંદિર પાસે દર રવિવારે સાંજે કરતા હોય અને બ્રહ્મ સમાજ ભુદેવબંધુ આરતીમાં સહભાગી બને છે ત્યારે ધર્મનગરી જામનગ છોટીકાશીમાં છોટીકાશી પરશુરામ સેના ગૃપએ ઇષ્ટદે ભગવાનશ્રી પરશુરાની સાપ્તાહિક (દર રવિવારે સાંજે) આરતી કરતા હોય તેમની ઉજવણી કરવા અતિ સુંદર આયોજન કરેલ છે. જેમાં કર્મકાંડી જિલ્લા તથા શહેર સમિતિના કપીલભાઇ પંડ્યા અને શાસ્ત્રી રુપેશભાઇ પુરોહિ દ્વારા પુજાવિધિ સાથે ૧૫૧ દિવાની મહાઆરતી ભગવાન પરશુરામની કરેલ શંખ નગારા ઝાલર ઓમકારેશ્ર્વર મિત્ર મંડળ મહેશભાઇ રાવલ તથા જયેશભાઇ જોશી અને તેમના ગૃપે ગગન ભેદી નાદ ગુજાવ્યા તે સમયે જામનગર જિલ્લા તથા શહે બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રફુલ્લભા વાસુ, આશિષભાઇ જોશી, હોદેદારો અનીલભા મહેતા, લાલાઘરભાઇ ચાંઉ, અશોકભાઇ ભટ્ટ, યોગીભાઇ, સુરેશભાઇ ત્રિવેદી મહિલા બ્રહ્મ સમાજ પ્રમુખ નીરુપમાબેન, રેખાબેન હંસાબેન તથા બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ક્ધવીનર મીલનભા શુક્લ, સમીરભાઇ પંડ્યા ખંભાડીયા બ્રહ્મ સમાજ – નીકુંજભાઇ વ્યાસ, સંકેતભાઇ મહેતા બ્રહ્મ શક્તિ ફાઉન્ડેશન- જીગરભાઇ રાવલ, મેહુલભાઇ ઠાકર, મહાદેવ હર મિત્ર મંડળ રાજુભાઇ વ્યાસ – નિખિલભાઇ ભટ્ટ સહિતના બહોળી સંખ્યામાં બ્રાહ્મણભાઇ બહેનો, બ્રહ્મ અગ્રણીયો તથા સહયોગી ઉપસ્થિત રહ્યાં હતાં.
તેવું છોટી કાશ પરશુરામ સેના આરતી ગૃપના માધવ પુંજાણી, હાર્દિક ઓઝા, ઘવલ વ્યાસ, ભવ્યરાજ ખીરા, સંજયકુમાર ત્રિવેદી, જીગરભાઇ કલ્યાણી ભાર્ગવભાઇ ભટ્ટ, ચિરાગ ઓઝા, રાજુ ભટ્ટ, પિનાકિન ભટ્ટની યાદીમાં જણાવેલ છે.