પરશુરામ જન્મ જયંતી અંતર્ગત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર: ભુદેવોમાં ભારે ઉત્સાહ: કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારી પૂજન-અર્ચન શે: પરશુરામ યુવા સંસનની ટીમ ‘અબતક’ના આંગણે
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની આગામી ૨૮ એપ્રીલના રોજ જન્મજયંતિ આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રભરના ભુદેવોમાં અનેરો નગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વર્ષો પહેલા પરશુરામ જન્મ જયંતિની શોભાયાત્રાનો સૌરાષ્ટ્રના સોમના દાદાના સાનિધ્યમાંી પ્રારંભ કરાવનાર પરશુરામ યુવા સંસનાના આદ્યસપક અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના માર્ગદર્શક એવા અભયભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આવતીકાલી પરશુરામ જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત પરશુરામ યુવા સંસન દ્વારા શહેરના કિસાનપરા ચોક ખાતે ભગવાન પરશુરામની મહાઆરતી દરરોજ રાત્રે ૮ કલાકે ઉતારવામાં આવશે.
આ અંતર્ગત માહિતી આપતા પરશુરામ યુવા સંસનના નિરંજનભાઈ દવે, એડવોકેટ સમીર ખીરા તા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકરે જણાવ્યું છે કે, આવતીકાલી તા.૨૩ ી તા.૨૭ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યે કિસાનપરા ચોક ખાતે વૈદિક મંત્રોચ્ચાર સો મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિવિધ સમાજના તા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્તિ રહેશે. ત્યારે આ પરશુરામ જન્મજયંતિ ઉજવણીના માર્ગદર્શન તરીકે અભયભાઈ ભારદ્વાજ, જીતુભાઈ મહેતા તા રામભાઈ મોકરીયા રહેશે તેમજ આ મહાઆરતીના પ્રમ દિવસે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જનાર્દનભાઈ આચાર્યની આગેવાની હેઠળ અને શહેરના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની ઉપસ્િિતમાં દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ આ મહાઆરતીમાં દરરોજ રાત્રે પરશુરામ યુવા સંસન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. તેમજ આ આયોજનને ગોંડલ ભીવનેશ્ર્વરી પીઠતા ઘનશ્યામજી મહારાજ તા આચાર્ય રવીદર્શનજી મહારાજ ખાસ આર્શિવચન પાઠવશે તેમજ આ મહાઆરતીમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા નિરંજનભાઈ દવે, સમીરભાઈ ખીરા, પંકજભાઈ દવે, જયંતભાઈ ઠાકર, કુણાલ દવે, યોગેશભાઈ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ, નિશ્ર્ચલભાઈ જોષી, મેહુલભાઈ ધોળકીયા, હિરેનભાઈ જોષી, જસ્મીનભાઈ જોષી, અજયભાઈ જોષી, ગજાનંદભાઈ દવે, મીલનભાઈ શુકલ, પુર્વેશભાઈ ભટ્ટ, સનીભાઈ જાની, સતીષભાઈ રાવલ, કેતનભાઈ બોરીસાગર, આનંદભાઈ જોષી, કૌશીકભાઈ ઉપાધ્યાય, પંકજ ઠાકર, બીપીન ભટ્ટ, જયેશ ઉપાધ્યાય, વીજયભાઈ મહેતા, હરી પંડયા, આશીષ ભટ્ટ, અમીત રાજયગુ‚, જયેશ ભટ્ટ, વિજય જોષી, નૈમીષ કનૈયા, દર્શન ત્રિવેદી, રાકેશ શીલુ, મંન જોષી, કલ્પેશ પંડયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે. કીસાનપરા ચોક ખાતે પરશુરામ યુવા સંસન આયોજીત આ મહાઆરતી કાર્યક્રમને નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુકલ, બીનાબેન આચાર્ય, ‚પાબેન શીલુ, જયમીન ઠાકર, મનીષ ભટ્ટ, માધવ દવે, પંકજભાઈ ભટ્ટ, અનંતભાઈ ભટ્ટ, પંકજભાઈ રાવલ, નેહલભાઈ શુકલ, જે.પી.ત્રિવેદી, મધુકરભાઈ ખીરા, પ્રવિણભાઈ જોષી, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, અતુલ પંડિત, લીનાબેન રાવલ, માધવીબેન ઉપાધ્યાય સહિતનાએ શુભેચ્છા પાઠવી છે. આ કાર્યક્રમને સહયોગી સંસ બ્રહ્મ સેતુ ફાઉન્ડેશન, ‚દ્રસેતુ ફાઉન્ડેશન, રીયલ હયુમન ટ્રસ્ટ, મહાદેવ જોબ પ્લેસમેન્ટ, બ્રહહિત રક્ષક સમિતિ, બ્રહ્મ યુવા ગ્રુપ, બ્રહ્મ મહિલા પાંખનો સહયોગ સાંપડી રહ્યો છે. આ તકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે નિરંજનભાઈ દવે, સમીર ખીરા, જયંત ઠાકર, રાહુલ પંડયા, દીપક ભટ્ટ, હિરેન જોષી, પંકજ દવે, નિશ્ર્ચલ જોષી દર્શન વ્યાસ સહિતના ઉપસ્તિ રહ્યાં હતા.