કેશોદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન થયું હતું જેમાં હવિકો મન મૂકીને જુમ્યા હતા. ભારે વરસાદ થી જગત નો તાત ખુશ. રથયાત્રામાં લોકો પર મેધરાજા ની અમીવૅષા થઈ પલળતા પલળતા પણ લોકો આ રથ યાત્રામાં જોડાયા હતા અને રથયાત્રા ઢોલ નગારા સાથે આગડ વધી હતી. અનેક લોકોએ ભગવાન જગન્નાથ ની આરતીનો લાભ ઉઠાવ્યો હતો
Trending
- તમે જાણો છે “કેટ્સ આઇલેન્ડ” વિશે !
- Winter Special: ગુલાબી ઠંડી વચ્ચે ખાવ ગરમ ગરમ સ્વાદિષ્ટ મેથી પુરી, આ રહી રેસીપી
- આ અભિનેત્રી પર ગોવિંદા હતો ફિદા ,સુનીતાને પણ છોડવા તૈયાર હતો!
- ગોવાની બટરફ્લાય કન્ઝર્વેટરી: પાંખવાળા અજાયબીઓ માટેનું સ્વર્ગ
- રસોઈ બનાવતી વખતે આ વસ્તુઓ કરો મિક્સ, રોગો થશે દૂર!
- અયોધ્યા ઉપરાંત ભારતમાં ભગવાન રામના આ મંદિરો છે પ્રખ્યાત
- શું સાપ ખરેખર બીનની ધૂન પર નાચવા લાગે છે? નાગ-નાગીનની આ રમતનું ઇન્ટરેસ્ટિંગ રહસ્ય
- Bake delicious Cake: માત્ર 10 મિનિટમાં બનાવો સ્પોન્જી કેક, આ છે સિક્રેટ રેસીપી