ધોરાજી માગણપતિજી નું વાજતેગાજતે ભાવભેર વિસર્જન કરવામાં આવ્યુ હતુ શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો ની જે સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન થવું અનિવાર્ય છે તેથી શાસ્ત્રો મુજબ ગણપતિ જી ની મૂર્તિ ઓનુ વિસર્જન પાણી માં જ થવું જોઈએ ત્યા રે ધોરાજી માં વિધ્નહર્તા દેવ ની સ્થાપના કરી આજે પાંચ માં દિવસે ઘણા લોકો એ ગણપતિ બાપા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવેલ વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજન કરી વાજતેગાજતે ઢોલ નગારા ડી જે નાં તાલે ધોરાજી નાં લગભગ લોકો એ આજરોજ વિસર્જન કરવામાં આવ્યું હતું
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં