દ્વારકાધીશ મંદિરમાં આજે રાધાષ્ઠમીમાં ભગવાન દ્વારિકાધીશ રાધામય બન્યા છે દ્વારકાધીશ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે.
આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે . દ્વારકાધીશ મંદિરમાં આજે ભગવાન દ્વારકાધીશને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો .