ફેસ્ટીવલની સીઝન શરુ થતા જ દરેક યુવતી પોતાને સ્ટાઇલીશ અને સુંદર દેખાવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરવા માંડે છે. પોતાના લુકને કંઇ રીતે બધાથી અલગ અને સ્ટાઇલીશ બનાવું તે વિચારે છે. તો આ ફેસ્ટીવલ સીઝનમાં તેમ આ શાનદાર ઇંડો-વેસ્ટર્ન લુકને ટ્રાય કરી શકો છો.
– તહેવારની સીઝનમાં દરેક યુવતી પોતાના સ્ટાઇલીશ લુક આપવા ઇચ્છતી હોય છે પરંતુ તમે પણ અનારકલી ડ્રેસ, લહેંગા-ચોલી, કુર્તીથી બોર થઇ ગયા છો તો તમે ઇંડોર વેસ્ટર્ન લુક અપનાવી શકો છો.
– તમે તમારા લહેંગા ચોલીનો પેટને બદલીને તેને ઇંડો વેસ્ટર્નમાં કોઇ ક્રોપ ટોપ અથવા તો સ્કર્ટ સાથે પહેરી શકો છો તે તમને સ્ટાઇલીશ લુક આપશે.
ઇંડો વેસ્ટન લુકએ ખાસ વાત છે કે તેમાં તમારે અનારકલી ડ્રેસ કે ચોલીની જેમ ટુપટ્ટાને કેરી નહી કરવો પડે અને તે તમને સ્ટાઇલીશ લુક આપશે.