પ્લસનો શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ ને હંમેશા તમે તેમણે ઇન્ડીયન લુકમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, ટીવીની આ વહુ સંસ્કારી હોવાની સાથે હોટ પણ છે. દેવોલીના અત્યારના દિવસોમાં કેલેન્ડર શૂટ માટે મલેશિયા ગઈ છે. ગોપી વહુ એટલે દેવોલીનાએ આ ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે. ટીવી શોમાં ભલે તે દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં શું છે તેમણે તે તેમણે દેખાડ્યું છે.
હકીકતમાં ગોપી આ ફોટોસમાં ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેખાઈ રહી છે. દેવોલીના ટીવી શો સાથ નિભાના સાથિયાનો જાણીતો ચહેરો છે. આ શો સાંજે ૭ વાગે સ્ટાર પલ્સ પર આવે છે. દેવોલીના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે. તે ઘણી વખત તસ્વીરો શેર કરતી રહે છે. દેવોલીનાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૨ ના ઓડિશનના દ્વ્રારા નોટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એનડીટીવી ઇમેજિનનો શો સંવારે સબકે સપને પ્રીતોમાં કામ કરવાની ઓફર મળી હતી.