બંગાળની ખાડીમાંથી આવેલું ચક્રવાત આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના તટ વિસ્તારને અથડાયું હતું.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેની અસરથી તટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈરહ્યો હતો. બપોરે 12.25 વાગેપવનની સ્પીડ 80 કિમીપ્રતિ કલાકની થઈ ગઈ હતી.
હવામાન વિભાગેજણાવ્યું કે,ફેથઈની સ્પીડ 45-55 પ્રતિકલાક હતી પરંતુ તેની સ્પીડ ખૂબ વધી ગઈ હતી. વાવાઝોડાની અસરથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનો અંદાજ છે.