લંડનમાં ૨૪ માળના ગ્રેનફેલ ટાવરમાં આજે વેહલી સવારે આગ લાગી હતી. ઘટના સ્થળ પર આગને ઠારવા માટે ૪૦ ગાડી તેમજ ૨૦૦ ફાયરવર્કર્સ કામ કરી રહ્યા છે. આ ટાવરમાં ઘણા લોકો ફસાય ગયા છે તેવું અનુમાન લગાવવામાં આવે છે. સુરક્ષાકર્મીઓએ ઈમારતની આજુબાજુના તમામા રસ્તા સીલ કરી દીધા છે. આગ એટલી ભયાનક છે કે બહુમાની ઈમારત ઢળી પડે એમ છે. એવું જાણવા મળ્યું છે કે આ એક રહેણાંક વિસ્તાર છે. ઈમારત માં લગભગ ૧૨૦ ફ્લેટ છે અને લગભગ ૧૨૦ જેટલા પરિવાર રહે છે. લંડન ફાયર બ્રિગેડ આસિસ્ટેન્ટને જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ