લોધિકાના ચિભડા નાકા ફોફળ નદી ઉપર સાત કરોડના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા હસ્તે કરવામા આવ્યુ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા રા.લો.સંઘ. ડિરેક્ટર મનસુખભાઇ સરધાર ગ્રામ પંચાયત સરપંચ જેન્તીભાઈ વસોયા તથા ઉપસરપંચ રાહુલ સિંહ જાડેનિી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામપંચાયત તથા તાલુકા પંચાયતના તમામ સદસ્ય તથા ગ્રામજનો, ખેડૂત તથા વેપારીઓ હજાર રહ્યા હતા. જરૂરી ઓવેરબ્રિજનું કામ શરૂ થતાં લોધીકા તાલુકાના લોકોમા હર્ષની લાગણી ફેલાઈ છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત