સૌરાષ્ટ્રમાં ફરી તીડનું આગમન થઈ રહ્યું છે. ઝાલાવાડના ખેડૂતોને જાગૃતિ રાખવા માટે ખેતીવાડી નિયામકે સુચના આપી છે.
સૌરાષ્ટ્રમાં જ્યારે ભાવનગર વિસ્તારમાં ગોહિલવાડમાં જ્યારે તીડ ત્રાટકીયા છે ત્યારે હાલમાં ઝાલાવાડના ખેડૂતોને જાગૃત રહેવા માટેની ખેતીવાડી નિયામક દ્વારા સૂચના જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં ફરીવાર ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે અને આ તીડનો ઉડતા ઉડતા ક્યારેય ઝાલાવાડ બાજુ આવી જાય તેનું ગાયન નક્કી ન કહેવાય તેના માટે ખેડૂતોએ પોતાની રીતે થોડી જાગૃતતા બાકી અને જાગૃત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે હાલમાં તીડના ઝુંડ ભાવનગરના ઘોઘા બંદર વિસ્તારમાં જોવા મળી આવવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર બાજુ ફંટાઈ તો ત્યારે હાલમાં ઝાલાવાડના જાગૃત ખેડૂતોને જાગૃતતા દાખવવા માટે સૂચનો જારી કરવામાં આવ્યા છે કારણકે ઝુંડના ઝુંડ ખેતરોમાં ચાટકે છે અને ખેતરમાં ઊભા પાકને કોલ વારમાં સફાયો કરી નાખે છે ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જાય તે પહેલા તાત્કાલિક અસરે જાગૃતતા દાખવી અને સજાગ રહેવાનું જણાવવામાં આવ્યું છે.