લોક ગાયિકા ફરીદા મીર તથા સાહિત્યકાર ભરતદાન ગઢવીના સંગો ભાતીગળ લોકડાયરો માણવાનો મોકો
ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા આજે રાત્રે ૯ વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે ભાતીગળ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સુમધુર અવાજના સમ્રાજ્ઞી એવા લોક ગાયિકા ફરીદા મીર તા લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી લોકડાયરામાં ભાતીગળ સુરાવલીની રમઝટ બોલાવશે.
આ કાર્યક્રમની વિગતો આપવા આયોજક કમિટી રાજુભાઈ શેઠ, ભરતભાઈ આહિર, અમુભાઈ એમ.પરમાર, મોહનભાઈ સિંધવ, હરિભાઈ સતવાર, ગી‚ભા જાડેજા, રમેશભાઈ જુંજા, સુરેન્દ્રભાઈ વાજા, મનોજભાઈ ગેડિયા, હેમંતભાઈ વીરડા, મહિપતભાઈ ડાંગર, ભરતભાઈ ધોળકિયા, ધીરુભાઈ સતવારા, વિજયભાઈ સતવારા, ખોડાભાઈ જોગરાણા, મેરાજીભાઈ પઢીયાર, દિલીપભાઈ ચૌહાણ, નારાયણભાઈ વકાતર, અશોકભાઈ આહિર, અલ્તાફભાઈ (મંડપ સર્વિસ), વિપુલભાઈ પટેલ, આનંદભાઈ ભીલ, ભરતભાઈ બાંભવા, રવિભાઈ યાદવ, દિનેશભાઈ જોષી, ચંદુભાઈ બદ્રકીયા, ગોવિંદભાઈ બાંભવા, બાબુભાઈ મકવાણા, બટુકભાઈ/અમરભાઈ, ચોાભાઈ સોહલ, ભલાભાઈ ધોળકિયા, જયસુખભાઈ રાઠોડ, દુષ્યંતભાઈ ગોહેલ, હકાભાઈ બોળીયા, રઘુભાઈ સૈહલા, વાઘાભાઈ સીયાળીયા, વાલાભાઈ ધોળકિયા, રઘુભાઈ સાંગળીયા, ર્પાભાઈ વેગડા, અશોક જોષી સહિતના ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.