લોધિકા જીલ્લા પંચાયત ની ૨ સિટ તેમજ તાલુકા પંચાયતની ૧૬ સિટ માટે કોંગ્રેસ ની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે.લોધીકા-૧ જીલ્લા પંચાયત સિટ મા ખીરસરાના ભીખાભાઈ સાગઠીયા, પારડીથી સવજીભાઈ પરમાર કોંગ્રેસ ના પ્રભારી મનોજભાઈ રાઠોડ બહાદુરભાઇ પરમાર અશોકભાઈ વાળા તો પારડી-૨ જીલ્લા પંચાયત ની સિટીમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા ના પત્ની ગીતાબેન સોજીત્રા એ દાવેદારી નોંધાવી ૨૦૧૫ મા મેટોડા તા.પં.સિટમા સંજયભાઈ સોજીત્રા અપક્ષમાં લડેલા તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા ના પરીવાર માં થી દિવ્યાબા જાડેજા તેમજ જયશ્રીબા હરિશચંદ્રસિહ( સુરૂભા) જાડેજા રાવકી વાળા એ દાવેદારી નોંધાવી છે તાલુકા પંચાયત મા લોધીકા-૧ સિટ ઉપરથી લોધીકા તાલુકા કોંગ્રેસ અગ્રણી મેધજીભાઇ સાકરીયા એ દાવેદારી નોંધાવી છે તો લોધીકા-૨ તાલુકા પંચાયત ની સિટીમાં લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મયુરસિહ જાડેજા ની ઉમેદવારી ની નિરીક્ષકો ને લોધીકા કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ જાડેજા એ કરેલછે તો ખીરસરા તા.પં.સિટમા તાજેતરમાં કોંગ્રેસ માં ગયેલા ખીરસરા ના શયામભાઇ સોલંકી ના પરીવાર ના અવનિબેન તેમજ રાતૈયા ગામ ના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા ના પરીવાર ના વષોબા જાડેજા એ દાવેદારી નોંધાવી છે પારડી-૨સિટ ઉપરથી સરપંચ રાજભા જાડેજા ગોવિંદભાઈ પરમારે દાવેદારી નોંધાવી છે નિરીક્ષક તરીકે ભીખુભાઈ વાડોતરીયા, વશરામભાઇ સાગઠીયા, વિશાલભાઈ દોંગા તેમજ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહેલ તેમજ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મયુરસિહ જાડેજા તેમજ કાયેકરોની ઉપસ્થિત મા સેન્સ પ્રક્રિયા શાંતિ પૂર્ણ પુરી કરવામાં આવી છે.
Trending
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન
- કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે: રાજ્યપાલ