અમુક માણસોને ખતરનાક સ્થળો પર ફરવાનો શોખ હોય છે. આવા લોકો એ જ જગ્યાએ જવાનું પસંદ કરે છે. જ્યાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે. આવા લોકો માટે અમેરીકા એક એવી જગ્યા છે. જ્યાં રહેવું ઘણુ મુશ્કેલ છે. અમેરીકામાં આવેલી અટાકામાં ડેર્મ્ટએ એક એવી જગ્યા છે જેને ડેડ મેન કહેવામાં આવ્યું છે. આ સ્થળ અમેરીકા દેશમાં પે‚ અને ચીલીના બીચની વચ્ચે આવેલું છે. આ જગ્યા પર ના તો તમને કોઇ પોષકતત્વ દેખાશે ન તો કોઇ જાનવર. આ વિશ્વની સૌથી સુકી જગ્યા છે. જ્યાં હજારો વર્ષોમાં મુશ્કેલીથી માત્ર ૫ ઇંચ વરસાદ પડે છે.
આ જગ્યા ૬૦૦ મીલ લાંબા ક્ષેત્રમાં ફેલાયેલી છે. પરંતુ હેરાન વાત એ છે કે આવી મુશ્કેલીઓ હોવા છતા પણ લોકો અહીં ફરવા આવે છે. અને પોતાની જરૂરીયાતો પુરી કરવા માટે અજીબો-ગરીબ ઉપાય અપનાવે છે.
અહીં ૩૬ ફીટનું સ્ક્રકચર્સ ટુરિસ્ટ અટ્રેક્શનએ સૌથી મુખ્ય કેન્દ્ર છે. સાથે જ અહીં ટેટિયો નામક ઝરણું છે. જ્યાં ગર્મ ખોલતું પાણી નીકળે છે. અહીં નતો જરૂરી પ્રમાણે ઓક્સિજન છે ન તો કોઇ અન્ય સુવિધા આ ઉપરાંત પણ આ જગ્યાએ પર્યટકોની પસંદીદા જગ્યા છે. અને પર્યટકો એક અલગ અનુભવ કરવા માટે અહીં આવે છે.