- મુસ્લિમ બહુમતી ધરાવતી સીટ દેવબંદ સીટથી ભાજપ ઉમેદવાર બ્રજેશની જીત.
- વલણ અનુસાર યૂપીમાં ભાજપે 300નો આંકડો પાર કર્યો. યૂપીના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈપણ પક્ષ આ આંકડા સુધી નથી પહોંચ્યો. વલણઃ BJP+302 | SP+71 | BSP+20 | અન્ય – 10
- ગોરખપુરથી 10 સીટો પર ભાજપ આગળ, લખનઉની 8 સીટમાંથી 5માં ભાજપ આગળ.
- લેટેસ્ટ ટ્રેન્ડ | BJP+283 | SP+74 | BSP+27 | અન્ય-10
- યૂપીમાં ભાજપને મળતી ભારે જીત પર યોગી આદિત્યનાથે કહ્યું- યૂપીની જનતા સપા-બસપાને સંપર્ણ રીતે નકારી દીધા છે, તેમને વિકાસ અને સુરક્ષા જોઈએ છે.
- યૂપી વલણ પર કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું- યૂપીમાં મોદીને કારણએ ભાજપની જીત થઈ.
- સ્વાર સીટ પરથી સપા નેતા આજમ ખાનના પુત્ર પાછળ ચાલી રહ્યા છે.
- યૂરી રૂઝાન | BJP+270 | SP+70 | BSP+27 | અન્ય-12
- યૂપીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 1991ની તુલનામાં ભાજપને યૂપીમાંવધારે સીટ મળી રહી છે.
- લેટેસ્ટ ટ્રેન્ડમાં ભાજપમે મળ્યો બહુમત, સપા અને બસપા પાછળ. વલણઃ BJP+205 | SP+50 | BSP+35 | અન્ય-12
- મુલાયમ યાદવના ભાઈ શિવપાલ યાદવ જસવંત નગરથી પાછળ ચાલી રહ્યા છે. BJP+166 | SP+47 | BSP+30 | અન્ય-08
- યૂપીમાં 215 સીટના રૂઝાન આવી ગયા છે. આંકડા ચોંકાવનારા છે. BJP+138 | SP+44 | BSP+28 | અન્ય-07
- 403માંથી 66 સીટ પર રૂઝાન આવ્યા. BJP 41, SP-Cogress-18 અને SP-7
- પ્રથમ રૂઝાનમાં ભાજપ 25, સપા 18 અને બસપા 16 અને અન્ય 2 સીટ પર આગળ ચાલી રહી છે.
- પંજાબમાં કોંગ્રેસ 12 અને આપ 2 સીટ પર આગળ ચાલી રહી છે.
- પોસ્ટ બેલેટની ગણતરી શરૂ
- યૂપીમાં પ્રથમ રૂઝાન આવ્યું
- મઉથી મુખ્તાર અંસારી છે આગળ