હાલમાં લોકોની માનસિક સ્થિતિ કયાંક ડામાડોળ થઈ છે. ત્યારે લોકોને તણાવમાંથી મૂકત કરવા અબતક દ્વારા ‘ચાલને જીવી લઈએ’ નવૌત્તર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરી લોકોને મંત્ર મુગ્ધ કરી રહ્યા છે.
ખાસ તો હાલમા લોકોની માનસિક સ્થિતિ કથળી છે. આ પરિસ્થિતિમાં લોકોને મનોરંજન પૂરૂ પાડવા માટે જ આ કાર્યક્રમની શરૂઆત કરેલ છે !
આજના એપીસોડમાં ‘મેરી આવાઝ હિ મેરી પહેચાન હૈ’ને સાર્થક કરતા રાજકોટના લતાજી એટલે સોનલબેન ગઢવી અને બીજા સાવજની જેમ ઘેઘુર અવાજ સાથે ગીતોમાં ગર્જના ધરાવતા શ્રીકાંતભાઈ નાયર ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ અને એશિયન બુક ઓફ રેકોર્ડમાં, ઈન્ડીયાબુક ઓફ રેકોર્ડમાં બંનેના નામ સુવર્ણ અક્ષરે લખેલા છે.
ખાસ તો આજે લોકોનો હિન્દી ગીતો ભળવા મળો. આ કાર્યક્રમને સફળ બનાવવા અને દર્શકો સુધી પહોચાડવા કલાકારો, ઉમંગી સાઉન્ડ, સાંજીદાઓ સહિતનાઓનાં અમે આભારી છીએ.
આજે સોનલબેન ગઢવી અને શ્રીકાંતભાઈ નાયરની રમઝટ
- ગાયક: સોનલબેન ગઢવી, શ્રીકાંતભાઈ નાયર
- સંચાલક: પ્રિત ગોસ્વામી
- તબલા: ઈમરાનભાઈ જેરીયા
- ઓકટોપેડ: હિતેષભાઈ ઢાકેચા
- મ્યુઝિક: દર્શિત કાચા
- સંકલન: મયુર બુધ્ધદેવ
આજની સુર સરવાણીની યાદી
- લગજા ગલે…
- નૈનો મે બદરા છાયે, બિજલીસે ચમકે હાયે…
- આને વાલે પલ, જાને વાલા હૈ…
- હમે તુમસે પ્યાર કિતના…
- કોરા કાગઝ થા યે મન મેરા…
- દિવાના હુઆ બાદલ…
- એક પ્યારકા નગમા હૈ…
- નઝર કે સામને, જીગર કે પાસ…
- એ મેરે હમસફર એક ઝરા ઈન્તઝાર…
- યે રાતે, યે મોસમ, નદિકા કિનારા…
- પરબતો કે દાયરે, યે શામ કા ધુવા…
- જીંદગી એક સફણ હૈ સુહાના…