- ઉત્તરપ્રદેશના વલણમાં બીજેપી 274, અખિલેશ 72 અને બસપા 27 પર આગળ ચાલી રહી છે. અન્ય 12 સીટ પર આગળ છે.
- તમમા મોટા શહેરોમાં બીજેપી આગળ ચાલી રહી છે. મેરઠથી બીજેપી લક્ષ્મીકાંત બાજપેયી આગળ ચાલી રહ્યા છે.
- સપા-કોંગ્રેસના ગઠબંધન અખિલેશ યાદવ સામેનો રોષ ઓછો કરવામાં મદદરૂપ થાય છે અને યાદવ પરિવારમાં થયેલો ઝઘડો તેમને ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે તે જોવાનું રહેશે.
- બીજેપી માટે 2012ની 47 બેઠકોમાંથી 202થી વધુ સીટ મેળવવાનો પ્લાન હશે.
યૂપીનું જાતિ અનુસાર ગણિત
- દલિત- 21.1%
- ઓબીસી- 41%
- મુસ્લિમ- 19.3%
- સવર્ણ- 23%
કયા દિગ્ગજ નેતાઓની હાર-જીતની છે સંભાવના?
- અપર્ણા યાદવ (સપા) – હાર, લખનઉ કૈન્ટ
- અરવિંદ કુમાર સિંહ (સપા) – હાર, રામનગર
- આશુતોષ ટંડન (બીજેપી) – જીત, લખનઉ
- ચેતન ચૌહાણ (બીજેપી) – હાર, નૌગાવાં સાદાત
- અતીક અહમદ (બસપ) – હાર, મુરાદાબાદ
- લક્ષ્મીકાંત વાજપેયી (બીજેપી) – હાર, મેરઠ
- રીટા બહુગુણા જોશી (બીજેપી) – જીત, લખનઉ કેન્ટ
- રાજ્યની કુલ વસતી અંદાજીત 20 કરોડની છે. આ દેશની વસતીના 19% છે.
- 2017માં લગભગ 14.16 કરોડ લોકોએ મતદાન કર્યું.