શહેર ખાતેના એલસીબી ના ઇન્ચાર્જ પી.આઈ એસ.જે.રાણા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે , ખારીનદી રોડ પર આવેલ જલારામ મંડપ સિેવેસના ગોડાઉનની પાછળ નીલકંઠનગર -૧ ના ખુલ્લા મેદાનમાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતીનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જેથી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ સોહીલ મોહમદસરીફ ટાંક ઉવ -૨૯ રહે – સંજોગનગર શાળા નં -૧૬ ની સામે ભુજ, ઇમરાન રમજુ માંજોઠી ઉ.વ -૩૦ રહે – જનતા નગરી કેપ એરીયા ભુજ, ઇમરાન મામદહુસેન સુમરા ઉ.વ -૩૦ રડે ભીડનાકા બહા , અલફલા કોલોની ભુજ, મત ઇસ્માઇલ સોઢા ઉ.વ -૩ ર હે – કેમ્પ એરીયા માંજોઠી મદ્રેસા પાછળ ભુજ, નઝીર અહેમદભાઇ સંધી ( સમા ) ઉ.વ -૩૦ રહે – અમનનગર ચોકડી, ખત્રી કોલોનીની બાજુમાં, મોહમદવસીમ જુસબભાઇ માંજોઠી ઉ.વ -૨૦ રહે – કેપ્પએરીયા પઠાણ ફળીયુ ભુજ ના કબ્જા માં રહેલ- મુદામાલ – રોકડ રકમ .૪૪,૫૫૦ તથા મોબાઇલ ફોન નંગ – ૬ , કિ.સ .૧૫ .000 , મારૂતી સ્વીફટ કાર નંબર. GJ- ૧૨ – AE – ૨૯૮૧ , કિ.રૂ. ૧,૫૦,૦૦૦ એમ કુલે કિ.રૂા .૨,૪૯,૨૫૦ ના મુદામાલ સાથે તમામ આરોપીઓને પકડી આગળની કાર્યવાહી અર્થે ભુજ શહેર ” એ ” ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ . હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી