લિપસ્ટિક વગર મહિલાઓનો મેકઅપ અધુરો લાગે છે. અન્ય બ્યુટી પ્રોડક્ટ કરતા લિપસ્ટિકનું મહત્વ મહિલાઓ માટે વધારે હોય છે. કારણકે તેના વગર મેકઅપને ફિનિશિંગ ટચ ની મળતો. કેટલીક મહિલાઓ ભલે અન્ય મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ ન કરતી હોય પરંતુ લિપસ્ટિક તો ચોક્કસી લગાવતી જ હશે. પરંતુ જો તમે લિપસ્ટિકના સાઇડ ઇફેક્ટ જાણી જશો તો ક્યારે પણ તેને લગાવવાનું પસંદ નહીં કરો.
કિડની ફેલ:લિપસ્ટિકમાં સીસુ, કેડમિયમ, મેગ્નીશિયમ, ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખતરનાક બિમારીઓને નોતરે છે. તે શરીરના અંદરના અંગોને નુકશાન પહોંચાડે છે. તેમાં ખાસ્સી માત્રામાં કેડમિયમ હોય છે. જે પેટનું ટ્યુમર અને કીડની ફેલ કરી શકે છે.
કેન્સરનું જોખમ:લિપસ્ટિકમાં સીસાનો ઉપયોગ ખૂબ જ ાય છે. જે કેન્સર જેવી જીવલેણ બિમારીને નોતરે છે. તેનાી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વાની શક્યતા વી જાય છે. સો જ તે શરીરમાં જઇને રોગપ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે.
પેટનું અલ્સર અને લકવા:લિપસ્ટિકમાં વધારે માત્રમાં એલ્યુમિનિયમ સ્વાસ્થ્યને નુકશાન કરતા છે. હોઠની સુંદરતા વધારતું આ કોસ્મેટિક હોઠ દ્વારા પેટમાં જઇને પેટનું અલસર અને લકવા જેવી બિમારીઓ નોતરે છે.
ત્વચા માટે હાનિકારક:લિપસ્ટિકમાં વાપવામાં આવતા અન્ય કેમિકલ્સ તમારી સેન્સિટિવ સ્કિનને નુકશાન પહોંચાડે છે. તેનાી ત્વચા અને આંખોમાં બળતરા, એલર્જી, શરીરમાં સોજો અને ગળામાં ખીચખીચ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.