લાઇમ ોડો ઓફબીટ અને બોલ્ડ શેડ છે જે બધી ટાઇપની પર્સનાલિટી માટે સૂટેબલ ની. જોકે એને કઈ રીતે અને કયા ગાર્મેન્ટમાં પહેરવામાં આવે છે એ મહત્વનું છે. વનપીસ ડ્રેસમાં સોફ્ટ અને પેસ્ટલ લાઇમ સારો લાગશે. ફેબ્રિક કમ્પલસરી કોટન અવા લિનન જ પહેરવું જેમાં પ્લીટ્સવાળી પેટર્ન સોબર લાગશે.
આ સિવાય સ્કર્ટ અને કોટન નેરો બોટમ પેન્ટ્સમાં પણ લાઇમ શેડ સારો લાગશે. સમરમાં પહેરી શકાય એવો કોટનનો મેક્સી ડ્રેસ જો લાઇમમાં પહેરવો હોય તો એની સો એસેસરીઝ ખૂબ જ સિમ્પલ અને જરાય હાઇલાઇટ ન ાય એવી હોવી જોઈએ. લાઇમ એવો શેડ છે જે બોલ્ડ હોવા છતાં ગોરી અને શ્યામ બન્ને પ્રકારની સ્કિન પર સૂટ ાય છે. ગોરી ત્વચા સો એ ભળીને કોમ્પ્લીમેન્ટ કરે છે, જ્યારે શ્યામવર્ણી સ્કિન પર ોડો કોન્ટ્રાસ્ટ ઊભો વાને લીધે એ શેડ બોલ્ડ અને સ્ટાઇલિશ લાગે છે.
જો લાઇમ શેડ કપડાંમાં પહેરવો ન પસંદ હોય તો એસેસરીઝમાં પણ એને અપનાવી શકાય. આ શેડમાં હેર એસેસરીઝ, ક્લચ, સ્લિંગ બેગ, નેકપીસ, બ્રેસલેટ જેવી એસેસરીઝ સારી લાગશે. ડે ટાઇમમાં વાઇટ અને જીન્સ સો લેમન સ્લિંગ બેગ કેઝ્યુઅલ લુક આપશે તો ઈવનિંગમાં બ્લેક બ્લાઉઝ ટોપ સો મેટ ગોલ્ડ એમ્બેલિશમેન્ટવાળું લેમન ક્લચ સ્ટાઇલિશ લાગશે.