લીબડી ઉઈ અને મામલતદાર દ્વારા લીંબડી ગઇં -૮ રાજકોટ હાઈવે પાર આવેલ ગેર કાયદેસર હોટેલો ના દબાણો દૂર કરવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી.
લીમડી રાજકોટ નેશનલ હાઇવે નં ૮ પર આવેલા અનેક અનેક દબનો દૂર કરતા લીમડી મામલતદાર અને લીમડી ઉઈ પોલીસ કાફલા સાથે રાખી અને લીમડી મામલતદારશ્રી અને મભ હાજર રહી ને નેશનલ હાઇવે નં ૮ લીમડી રાજકોટ વચ્ચે આવેલી તમામ હોટલો ના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા અને નેશનલ હાઇવે નં ૮ પર આવેલા અન્ય દબાણો પણ દૂર કરાયા